ઈલેક્શન 2022 / VIDEO: આણંદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પાણીપુરીની મજા માણી, રાહદારીઓ થયા આશ્ચર્યચકિત

VIDEO: Union Minister Smriti Irani enjoys panipuri in Anand, pedestrians are surprised

ભાજપ-કોંગ્રેસ તેમજ આપ દ્વારા પોત પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપ દ્વારા ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતાર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ