બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / video of vendor cleaning green coriander in drain water goes viral case registered

વાયરલ / VIDEO : ગંદા પાણીમાં ધોયા કોથમીર-ધાણા, વીડિયો વાયરલ થયા પછી જુઓ શાક વેચનારની કેવી થઈ હાલત

Hiralal

Last Updated: 09:35 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ભોપાલમાં ગંદા પાણીના નાળામાં કોથમીર-ધાણા ધોવાનો એક વીડિયો વાયરલ થયા બાદ શાકભાજીવાળાની સામે કેસ દાખલ કરાયો છે.

 

  • મધ્યપ્રદેશના ભોપાલની ઘટના
  • વીડિયો વાયરલ થયા બાદ કેસ દાખલ
  •  શાકભાજી વેચનારે ગંદા પાણીમાં ધોયા કોથમીર 

ગંદા પાણીમાં ખાદ્ય પદાર્થો ધોવાના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. હવે ગંદા પાણીમાં કોથમીર ધોવાનો વીડિયો વાયરલ થયો છે. 

શાકભાજીવાળાની સામે કેસ દાખલ 
એક પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ઘટના શહેરના સિંધી માર્કેટ વિસ્તારમાં બની હતી અને વીડિયોમાં એક વ્યક્તિ આરોપી શાકભાજી વિક્રેતાને કહેતો સંભળાય છે કે ગટરના પાણીમાં શાકભાજી ધોવા નુકસાનકારક છે.

જિલ્લા કલેક્ટર અવિનાશ લાવણ્યાએ જણાવ્યું હતું કે, "આ બાબતની નોંધ લઈને મેં સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. મેં ખાદ્ય વિભાગ અને સ્થાનિક સરકારના અધિકારીઓને ભેળસેળ અને ગંદકી વિશેની માહિતી મળતાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ''

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભોપાલ જિલ્લા ખાદ્ય સુરક્ષા અધિકારી દેવેન્દ્ર કુમાર દુબેએ હનુમાનગંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શાકભાજી વિક્રેતા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે તે સિંધી માર્કેટ વિસ્તારમાં ગયો હતો પરંતુ આરોપી શાકભાજી વેચનારને હજી સુધી શોધી શકાયો નથી. પોલીસ તેને શોધી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ