સુરત / GSRTC બસનો વિડીયો થયો વાયરલ , ચાલુ બસે જ બારીમાંથી મુસાફરો પ્રવેશ્યા

આ દશ્યો જુઓ.. લોકો ચાલુ બસે બારીએથી કૂદે છે. જીવના જોખમે એક સીટ મેળવવા માટે પ્રવાસીઓ આ સંઘર્ષ કરી રહયાં છે. શું વિકાસશીલ ગુજરાતનું આ ચિત્ર છે. આ સ્થિતિ જોઇને સવાલ ચોક્કસ થાય કે, આ સ્થિતિ માટે જવાબદાર કોણ પબ્લિક ટ્રાન્સપોર્ટનું અયોગ્ય નિયમન કે પછી લોકોનું ગેરશિસ્ત. આ વીડિયો સુરતના રાંદેરનો હોવાનું મનાયુ રહ્યું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ