Video / જૂનાગઢ કોવીડ હોસ્પિટલનો વીડિયો થયો વાયરલ, કોરોનાદર્દીનો બેડ પાસે જ શૌચક્રિયા કરતો વીડિયો વાયરલ

જૂનાગઢ કોવિડ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ ખરાબ હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોરોના દર્દીનો બેડ પાસે જ શૌચક્રિયા કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયો બાદ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તંત્રની ઘોર બેદરકારીનું આ મોટું ઉદાહરણ છે. વીડિયો વાયરલ થતા હોસ્પિટલમાં હડકંપ મચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ