અકસ્માત / VIDEO : મેરઠમાં કારને 3 કિમી ઢસડીને લઈ ગયો ડંપરવાળો, વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટીયાં

Video: Meerut container driver hit the car for 3 kms

મેરઠમાં રવિવારે રાત્રે એક ખતરનાક બનાવ બન્યો છે. પરતાપુર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં નશામાં ધૂત ડંપરનાં ડ્રાઈવરે કારને 3 કિ.મી સુધી ઢસડી હતી. Video જોઈ હદય કંપી ઊઠશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ