રેસ્ક્યૂ / VIDEO: રાજકોટમાં ધસમસતા પ્રવાહમાં ફસાઈ કાર, સ્થાનિકોએ તરીને સાત લોકોના જીવ બચાવ્યા 

VIDEO: Locals swim and save seven lives in car crash in Rajkot

શ્રમિકો વીજલાઈનનું કામ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન બની ઘટના, સ્થાનિક તરવૈયાઓએ સ્થિતિ પારખી તમામનો જીવ બચાવ્યો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ