બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / VIDEO: Jai-Veeru of 'Shole' on bullet in Surat drank curfew at night, police remained asleep

તેરી જીદ,મેરી જીત / VIDEO :સુરતમાં બુલેટ પર 'શોલે'ના જય-વીરુ એ રાત્રી કર્ફ્યુંને ઘોળી ને પીધો, ઊંઘતી રહી પોલીસ

Mehul

Last Updated: 06:13 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રાત્રી કર્ફયુનો કડક અમલ કરવાના આદેશ વચ્ચે રાત્રી કર્ફ્યુના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ. મોડી રાતે જાહેરમાં બુલેટ પર સ્ટંટ કરતો વીડિયોથી સનસનાટી

  • સુરતમાં કર્ફ્યું કાયદાના લીરે લીરા 
  • બુલેટ પરના દૃશ્યો,પોલીસની મજાક સમાન 
  • ઊંઘતી પોલીસ ? બેફામ આવારા 


નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, રાત્રી કર્ફ્યુની જાણે મજાક ઉડાવી પોલીસ પલટણને પડકાર ફેંકતો એક વિડીયો સામે આવ્યો છે. સુરતમાં એક સરફિરા શખ્સે રાત્રીના કર્ફ્યું વેલા એક સિટર બુલેટ પર, મિત્રના ખભે બેસી સિગારેટના દમ ભરી,એ બતાવી દીધું કે ગમ્મે તેવા રાત્રી કર્ફ્યું વચ્ચે કાયદો તેના ખીસામાં છે. આ વિડીયો વાયરલ થતા,સુરતના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે.પોરબંદર બાજુનો મનાતો નિક ઓડેદરા રીઢો કહેવાતો ગુનેગાર છે જેના નામે કેટલાય ગુના નોંધાયા છે 

 

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રાત્રી કર્ફયુનો કડક અમલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં ટ્રાફિક વિભાગ અને પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. સુરતમાં રાત્રી કર્ફ્યુના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. મોડી રાતે જાહેરમાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. નિક ઓડેદરા નામના શખ્સે હાથમાં બંદૂક રાખીને વિડીયો ઉતાર્યો છે. સાથે જ બાઈક પર બાઈક ચાલકની ઉપર બેસીને સવારી કરતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, નિક ઓડેદરા સામે અનેકવાર ગુના નોંધાઈ ચૂક્યા છે. પરંતુ કાયદાને જાણે ધોળીને પી ગયો હોય તેમ તેનું વર્તન જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ