સુરત બસ અકસ્માત / હસતા ચહેરાઓ ફેરવાયા આક્રંદમાં: મહિલાઓ બસમાં ડાન્સ-મજાક મસ્તી કરતી દેખાઇ, અકસ્માત પહેલાંનો VIDEO સામે આવ્યો

Video goes viral before surat bus accident gujarati news

સુરતની બસનો અકસ્માત પહેલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલાઓ ડાન્સ કરતી અને હર્ષની ચિચિયારીઓ પાડતી દેખાય છે. પરંતુ આ હસતા ચહેરાઓ અચાનક આક્રંદમાં ફેરવાઇ જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ