VIRAL / પૂરના પાણીમાં ફસાયેલા પટનાના આ રીક્ષાચાલકનો રડતો વીડિયો તમને પણ રડાવી દેશે

Video from Patna Floods Shows Rickshaw Puller Crying as He is Stuck in Chest Deep Water

છાતી સમા પાણીથી ભરાયેલા પાણીમાં ફસાયેલા આ રિક્ષાચાલકનો વીડિયો ભલભલાને રડાવી દે તેવો છે. બિહાર અને યૂપીમાં પૂરની પરિસ્થિતિના કારણે આ વ્યક્તિની હાલત દયનીય બની છે. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રકૃતિના કહેર સામે મનુષ્ય લાચાર બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ