Ek Vaat Kau / આ વીડિયો જોઈ લેશો તો કોરોનાથી બચી જશો

કોરોના વાયરસનો ગુજરાતમાં પગપેસારો થઇ ચૂક્યો છે જેને લઇને સરકાર ચિંતામાં મુકાઇ છે. કેટલાક લોકો હજુ પણ બેફિકર થઇને ફરી રહ્યા છે ત્યારે અમે તમને આ વીડિયોમાં એક ગ્રાફિક્સ દ્વારા જણાવીશું કે સતર્ક રહીશું તો વાયરસ આપો આપ અટકી જશે. જાણો કેવી રીતે જુઓ Ek Vaat Kauમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ