બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / VIDEO: Elderly survivors dying under a train in just a second, watching the video

નસીબ / VIDEO: માત્ર એક જ સેકન્ડથી ટ્રેન નીચે મરતા મરતા બચ્યા વૃદ્ધા, વીડિયો જોઈને રૂંવાડા ઊભા થઈ જશે

Priyakant

Last Updated: 02:28 PM, 19 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃદ્ધ મહિલા રેલ્વે ટ્રેક ક્રોસ કરીને પ્લેટફોર્મ પર ચઢવાના પ્રયાસ દરમ્યાન આ ઘટના બની

  • લલિતપુર રેલ્વે સ્ટેશનનો વિડીયો વાયરલ 
  • એક જ સેકન્ડથી ટ્રેન નીચે મરતા મરતા બચ્યા વૃદ્ધા
  • રેલ્વે પોલીસ ફોર્સે ટ્વીટ કરી જવાનની પ્રશંસા કરી 

ઉત્તર પ્રદેશના લલિતપુર સ્થિત રેલવે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, કેવી રીતે રેલ્વે પોલીસ ફોર્સ (RPF)ના જવાને દેવદૂતના રૂપમાં આવી વૃદ્ધ મહિલાને મોતના મુખમાંથી ખેંચી લીધા હતા. હકીકતે વૃદ્ધ મહિલા રેલ્વે ટ્રેક ક્રોસ કરીને પ્લેટફોર્મ પર ચઢવાના પ્રયાસ દરમ્યાન આ ઘટના બની હતી. જોકે રેલ્વે પોલીસ ફોર્સના બહાઉર જવાનો તેમને બચાવી લીધા હતા. 

 

લલિતપુર રેલ્વે સ્ટેશનનો વિડીયો વાયરલ 

આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા ટ્રેક ક્રોસ કરીને પ્લેટફોર્મ પર ચઢવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ત્યારે ત્યાં પ્લેટફોર્મ પર ઊભેલા એક આરપીએફ જવાનોની નજર પાછળથી ઝડપથી આવતી ટ્રેન પર પડે છે. તે પહેલા અવાજ ઉઠાવીને મહિલાને રોકવાનો પ્રયાસ કરે છે અને પછી તરત જ પ્લેટફોર્મ પર સૂઈને મહિલાને પોતાની તરફ ખેંચે છે. આમાં, ટ્રેન ખૂબ જ ઝડપે પાછળથી પસાર થાય છે.

માત્ર એક જ સેકન્ડથી ટ્રેન નીચે મરતા મરતા બચ્યા વૃદ્ધા

આ વીડિયો જોઈને લાગે છે કે, જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો મહિલાનું મોત નિશ્ચિત હતું. જો કે, આરપીએફ જવાનની તત્પરતાને કારણે, તેણી મૃત્યુથી બચી ગઈ હતી. આ ઘટના ત્યાંના રેલ્વે સ્ટેશન પર લાગેલા સીટીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

 

રેલ્વે પોલીસ ફોર્સે ટ્વીટ કરી શું કહ્યું ? 

રેલ્વે પોલીસ ફોર્સે ટ્વીટ કરી હતી. વીડિયો શેર કરતાં RPFએ લખ્યું, 'હિંમતભર્યું પગલું, લલિતપુર રેલ્વે સ્ટેશન પર, હેડ કોન્સ્ટેબલ કમલેશ કુમાર દુબેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક વૃદ્ધ મહિલાને ટ્રેનની અડફેટે આવતી બચાવી લીધી.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ