ધોલાઈ / વિન્ડિઝ સામે તોફાનની જેમ વરસ્યો અક્ષર પટેલ, ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

Video- Axar Patel broke Dhoni's 17-year-old record, got Team India to win by hitting six

સાતમા નંબર પર બેટિંગ કરવા માટે આવનાર અક્ષર પટેલે ફક્ત 35 બોલમાં 64 રન બનાવ્યા હતા. જેમાં એમને 3 ચોકા અને 5 છગ્ગા માર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ