સાર્થકતા / VIDEO: અમરેલીના યુવાને 7 નિરાધાર બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન કરાવ્યું બુક, 12000 ફૂટ ઊંચાઈએ કાપી કેક, કહ્યું કુદરતની કૃપાને વહેંચી

VIDEO: Amreli youth books chartered plane for 7 destitute children, cuts cake at 12000 feet height, shares nature'

અમરેલીના યુવાન જય કાથરોટીયાએ ૭ નિરાધાર બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરી આ બાળકોને હવાઈ મુસાફરી કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ