શુભેચ્છા / વેેલકમ 2020: નવા વર્ષ નિમિત્તે રાષ્ટ્રપતિ, વડા પ્રધાનની દેશવાસીઓને શુભકામના

Vice President Naidu, PM Modi extend new year greetings

આજે ભારત સહિત સમગ્ર દુનિયામાં નવા વર્ષ ર૦ર૦નો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનો જશ્ન શરૂ થયો હતો. ભારતના વિવિધ શહેરોમાં પણ લોકોએ ધામધૂમ પૂર્વક ર૦ર૦ને વેલકમ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ