દુઃખદ / બોલિવૂડને વધુ એક મોટો ઝટકો, આ જાણીતી એક્ટ્રેસનું થયું નિધન

Veteran actress Kumkum died at the age of 86 on Tuesday

બોલિવૂડમાંથી ફરી ખરાબ સમાચાર આવ્યા છે. લગભગ 115થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલિવૂડ એક્ટ્રેસ કુમકુમે દુનિયાને અલવિદા કહી દીધું છે. 86 વર્ષની ઉંમરે લાંબી બીમારીને કારણે એક્ટ્રેસનું નિધન થયું છે. કુમકુમે ગુરૂદત્ત અને કિશોર કુમારની સાથે કામ કર્યું હતું. મધર ઈન્ડિયા, કોહિનૂ, ઉજાલા, એક સપેરા એક લુટેરા જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું હતું. નાવેદ જાફરીએ ટ્વિટ કરીને અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ