બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Venus entered in Aries zodiac today benefits to people

જ્યોતિષ / ઐશ્વર્ય-વૈભવનો સ્વામી શુક્રએ બદલી રાશિ, આજથી આ રાશિના જાતકોના સુખના દિવસો શરૂ

Khyati

Last Updated: 05:45 PM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક ગ્રહોની જેમ શુક્ર ગ્રહે પણ કર્યુ રાશિ પરિવર્તન. પહેલા મીન રાશિમાં અને હવે મેષ રાશિમાં કર્યો પ્રવેશ.ચમકી ઉઠશે તમારુ નસીબ

  • શુક્રનું થવા જઇ રહ્યું છે રાશિ પરિવર્તન
  • મેષ રાશિમાં આજે કર્યો પ્રવેશ
  • પાંચ રાશિના જાતકોનું ચમકશે નસીબ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય પુરો થતા જ ગ્રહો રાશિ પરિવર્તન કરે છે.  ગ્રહોની આ ચાલ માનવ જીવન પણ ઘણી અસર છોડે છે.  તેવી જ રીતે શુક્ર ગ્રહનો પણ રાશિ પરિવર્તન કરવાનો સમય આવી ગયો છે. શુક્રએ મેષ રાશિમા પ્રવેશ કર્યો છે. આ રાશિમાં શુક્રના આગમનથી 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે શુક્ર, પૈસા. લવ લાઈફ, ઐશ્વર્યા સંપત્તિ વગેરેનો કારક છે. જો શુક્ર કુંડળીમાં યોગ્ય સ્થાન પર હોય તો વ્યક્તિ ધન, ઘર, આભૂષણો, વૈભવ વગેરેથી આશીર્વાદ મેળવે છે અને તે વૈભવી જીવન જીવે છે. જ્યારે કુંડળીમાં શુક્ર દુર્બળ સ્થાનમાં હોય તો તે લોકોની ખુશીમાં ઘટાડો થાય છે.

મેષ રાશિમાં શુક્રનો પ્રવેશ

મેષ રાશિની સાથે અન્ય પાંચ રાશિના લોકો પણ લક્ઝરી લાઈફ જેવી વસ્તુઓનો આનંદ માણશે. શુક્ર આ રાશિમાં 27 દિવસ સુધી રહેશે. શુક્ર રાશિ પરિવર્તનથી ઘણી રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર પડશે.આવો જાણીએ કઈ રાશિના જાતકોની ખુશીમાં વધારો કરશે શુક્ર. 

આ રાશિઓને લાભ મળશે

શુક્રના પરિવર્તનને કારણે પાંચ રાશિઓ મેષ, મિથુન, સિંહ, ધનુ અને મકર માટે આ પરિવર્તન ખૂબ જ ખાસ છે. શુક્રના આ રાશિ પરિવર્તનથી આ પાંચ રાશિઓને સુખના તમામ સાધનો મળશે. આ રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને ધન, સુખ, સંપત્તિ, ઘરેણાં, ઘર વગેરે બધું જ મળશે. આ રાશિના જાતકો માટે શુભ રહેશે. 

23મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ

શુક્ર 23મી મેના રોજ પોતાની રાશિ બદલીને મેષ રાશિમાં આવી ગયો છે. એટલું જ નહીં, શુક્ર આ 5 રાશિઓને શુભ સંકેતો આપી રહ્યો છે, જ્યારે તે કેટલીક રાશિઓ માટે અશુભ સંકેત પણ આપી રહ્યો છે. આ રાશિના લોકોએ આ બધામાં ઘણો ખર્ચ કરવો પડશે. જેમ કે  વૃષભ, કુંભ અને મીન રાશિના લોકો માટે કોઈ વિશેષ લાભ થશે નહીં. આ સિવાય કર્ક, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના લોકો માટે આ શુક્ર સારો નથી. શુક્ર તેમના સુખમાં ઘટાડો કરવા જઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ