યુપી / છેડતીનો વિરોધ કરી રહેલા દલિત પરિવાર પર દબંગોએ ચઢાવી ગાડી, 2ના મોત, 2 ઘાયલ

up vehicle ran over family for protest eve teasing two women died in bulandshahr

ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ચાંદપુર ગામમાં છેડતીનો વિરોધ કરી રહેલા એક પરિવાર પર દબંગોએ ગાડી ચઢાવી દીધી હતી. ગાડીથી કચડાઇ જવાને કારણે પરિવારની બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઉગ્ર પરિવારજનો અને ગ્રામ જનોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ