વાયુ / ખતરાની ઘડીમાં ગુજરાતીઓની પડખે આવી ઊભેલાં આ લોકોને દિલથી સલામ

As Vayu Cyclone Hits NDRF Team Rescue salute

વાત હોય સમૂળા ઊખેડી ફેંકતા વાવાઝોડાની કે વાત હોય ભીષણ પૂરની કે સર્જાઈ હોય ક્યાંક આગ હોનારત આ દરેક ભયાવહ મંજરમાં જો કોઈની બચાવ માટેની પ્રથમ પહેલ હોય તો તે છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ. ગુજરાતમાં વાયુ વાવાઝોડાનાં આગમનની ફેલાયેલી દહેશત વચ્ચે એનડીઆરએફે ભારે સતર્કતા દાખવી હતી. ગુજરાતમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની આાગાહી બાદ તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે વાવાઝોડા સામે લડવા સજ્જ થઈ ગયું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x