વાયુ / દ્વારકામાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખૂટતા લોકોમાં હાલાકી

Vayu Cyclone Dwarka People Life required Product

ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડુ ગુજરાત આવતા પહેલા દરિયામાંથી ઓમાન તરફ ફંટાયું હતું. જો કે હાલમાં દરિયાની અંદર નબળુ પડી ગયા બાદ આજરોજ સાંજે કચ્છ પહોંચે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જો કે વાયુ વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું જોવા મળ્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ