કોરોના વાયરસ / વાવના ધારાસભ્ય ગેનીબેને 4 જ દિવસમાં કોરોનાને હરાવ્યો, તો ભરતસિંહની તબિયતને લઇને આવ્યા આ સમાચાર

Vav MLA Geniben thakor Discharge Bharatsinh solanki Coronavirus gujarat

હાલ રાજ્યમાં અનલોકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. રાજ્યમાં હવે રોજનાં કોરોના કેસ નોંધાવવાનો આંક 800ને પાર થઈ ગયો છે. તો બીજી તરફ રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જોકે કેટલાક નેતાઓ કોરોનાને માત પણ આપી ચૂક્યા છે. વાવના ધારાસભ્યએ કોરોનાને મ્હાત આપી છે તો ભરતસિંહ હજુ સારવાર લઇ રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ