બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / vastvikta pandit crossed every limit in love of shahid kapoor

આશ્ચર્ય / શાહીદ કપૂર પાછળ પડી હતી આ હીરોઇન, એક્ટરે બચવા માટે લીધો હતો પોલીસ સ્ટેશનનો સહારો

Kinjari

Last Updated: 11:59 AM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડની દુનિયામાં એવી કહાણીઓ છે જે હંમેશા લાઇમલાઇટથી દૂર રહેતી હોય છે. એવી જ એક કહાણી શાહીદ કપૂરના જીવનની પણ છે.

  • આ અભિનેત્રીને શાહીદ કપૂરનું વળગણ હતું 
  • સુપરસ્ટાર રાજકુમારની દીકરી છે વાસ્તવિકતા
  • શાહીદ કપૂરે કંટાળીને લીધુ હતુ આ પગલું

છોકરીઓ વચ્ચે ફેમસ શાહીદ 
શાહીદ કપૂર છોકરીઓ વચ્ચે ખુબ ફેમસ છે. ચોકલેટી બોય શાહીદ આજ સુધી ગર્લ્સ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કેટલીક ક્રેઝી ફેન્સ પણ હશે જેને શાહીદના નામનું વળગણ હશે પરંતુ એક સુપરસ્ટારની દીકરી અને પોતે પણ હીરોઇન એવી એક છોકરીએ શાહીદનું જીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું હતુ. 

 

 

પ્રેમમાં બની ઝનૂની
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા રાજકુમારની દીકરી વાસ્તવિકતા પંડિત પર શાહીદનો ખુમાર હતો. વર્ષ 1996માં પોતાનું ફિલ્મી કરિયર શરૂ કરનારી વાસ્તવિકતા આમતો ફિલ્મી બેકગ્રાઉન્ડથી હતી પરંતુ બોલીવૂડમાં તે ચાલી શકી નહી. શાહીદ કપૂર પાછળ તે હાથ ધોઇને પડી હતી. પ્રેમમાં તે ઝનૂની બની ગઇ હતી. 

શાહીદને ફોલો કરતી હતી
કહેવામાં આવે છે કે વાસ્તવિકતા શાહીદનો પીછો કરતી હતી અને તેને ખુબ ફોલો કરતી હતી. શાહીદને તે ખુબ પ્રેમ કરતી હતી જેના કારણે તે એક્ટર પર નજર રાખતી હતી. શાહીદ પર નજર રાખવા માટે તેણે એક્ટરની બાજુનો ફ્લેટ પણ લઇ લીધો હતો. 

 

 

શાહીદ મારો પતિ 
માત્ર એટલું જ નહી શાહીદ કપૂરને તે મિડીયા વચ્ચે પોતાનો પતિ પણ ગણાવતી હતી. શાહીદ આ બધી વસ્તુથી પરેશાન થઇ ગયો હતો. 

શાહીદે લીધી એક્શન
એક્ટ્રેસની આવી હરકતો પહેલા તો શાહીદે નજર અંદાજ કરી અને બાદમાં તેનાથી જ્યારે સહન ન થયુ ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ એક્ટ્રેસ ગાયબ થઇ ગઇ અને ગુમનામ જીવન વિતાવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ