પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

BREAKING / ફરી વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા ટ્રેન થઈ ડેમેજ, આણંદ નજીક બની ઘટના

Vande Bharat train accident again at Anand station

વંદે ભારત ટ્રેન સાથે ફરી ઢોર ભટકાયું, ગઈકાલે વટવા નજીક ભેંસો અથડાયા બાદ આજે આણંદમાં ગાય અડફેટે ચડી, મોટી જાનહાનિ ટળી 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ