વલસાડ / દારૂ ભેરેલી બોટ મધદરિયે બંધ પડતા થઇ જોવા જેવી, પોલીસે 15 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Valsad police raided the Udwada beach and seized foreign liquor worth Rs 3.36 lakh and 2 boats

વલસાડ પોલીસે ઉદવાડાના દરિયા કિનારે રેડ પાડી 3.36 લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો અને 2 બોટ સહિત 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ