રેડ / વડોદરામાં વધુ 4 શખ્સો IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ઝડપાયા

Vadodara police arrested two for betting on IPL match

એક બાદ એક આઇપીએલ મેચ પર સટ્ટો રમતા ઝડપાય છે. ત્યારે વડોદરામાંથી પણ અનેક લોકો સટ્ટો રમતા ઝડપાયા છે. દશરથ ગામમાં ઓનલાઇન સટ્ટો રમતા ઝડપાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ