VIDEO / કાર ચાલકને રસ્તામાં રમી રહેલું બાળક ન દેખાયું અને પછી જે બન્યું તે જોઇને હચમચી જશો

vadodara Police arrest doctor case in Death of child in accident

વડોદરામાં તબીબે બાળકને અડફેટે લેતા બાળકનું મોત નિપજ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. વડોદરામાં આયુર્વેદિક ચાર રસ્તા પાસે તબીબે રસ્તા પાસે રમતા બાળક પર કાર ચઢાવી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ