વડોદરા / પાદરાના ભાજપ મહામંત્રી શૈલેષ સ્વામી વિવાદમાં, કોરોના સંક્રમિત છતાં કર્યો કાર્યક્રમ

vadodara padra bjp mahamantri shailesh swami controversy

વડોદરા જિલ્લામાં વધુ એક ભાજપના નેતા વિવાદમાં આવ્યાં છે. પાદરા તાલુકાના ભાજપ મહામંત્રી શૈલેષ સ્વામી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. કોરોના પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાવને લઇને વિવાદ સર્જાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ