બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Municipal Corporation has started a control room for disposal of drinking water complaints.

કંટ્રોલ રૂમ / વડોદરાવાસીઓ પીવાના પાણીનો પ્રશ્ન હોય તો આ નંબર પર લગાવો ફોન, તુરંત ઉકેલાશે સમસ્યા

ParthB

Last Updated: 04:46 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પીવાના પાણીની ફરિયાદના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

  • વડોદરા મનપાનો નવતર પ્રયોગ
  • પાણી માટે શરૂ કરાયો કંટ્રોલરૂમ
  • પાણીની ફરિયાદ માટે કંટ્રોલરૂમ 

વડોદરા મનપા દ્વારા પાણી માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

વડોદરામાં પીવાનું પાણી ઓછા પ્રેશરથી આવવું, સમયસર નહીં તેમજ ગંદુ પાણી આવવા સહિતની સૌથી વધુ ફરિયાદો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતી હોય છે, ત્યારે આવી ફરિયાદોના નિવારણ માટે વડોદરા કોર્પોરેશને હવે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે તેમજ ફરિયાદ માટે મોબાઇલ અને ટેલિફોન નંબર જાહેર કર્યા છે.

ઉનાળાની શરૂઆત થતાં પાણી માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળામાં લોકોની પાણીને લગતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ લાવવા માટે વડોદરા મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરના કારેલીબાગ પાણીની ટાંકી ખાતે કંટ્રોલ રૂમ એટલે કે, પીવાના પાણીના પ્રશ્નો બાબતે લોકો ફરિયાદ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં સવારથી સાંજ સુધી ફોન દ્વારા ફરિયાદ નોંધાવી શકાશે. આ માટે મોબાઇલ નંબર 6359776325 તથા લેન્ડ લાઇન નંબર 0265 2481828 પર સંપર્ક કરવાનો રહેશે. 

કેવા પ્રકારની ફરિયાદો કરી શકાશે

- પાણી ઓછા પ્રેશરથી મળવું   
- પાણી સમયરસ નહીં મળવું
- પાણીના નળ પર ડાયરેક્ટ મોટર લગાવી પાણી ખેંચતા હોવાની ફરિયાદ
- પાણીની લાઇનમાં લીકેજ
- પાણીનો બગાડ અને વેડફાટ અંગેની ફરિયાદ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ