વડોદરા / શોખ માટે કોર્પોરેટરોએ પ્રજાના પૈસે ખરીદેલા લાખો રૂપિયાના મોબાઈલ ખાઇ રહ્યા છે ધૂળ

Vadodara Municipal Corporation dispute Corporator mobile rti

જનતાની સેવા માટે જનપ્રતિનિધિઓ પાસે મોબાઈલ હોવા જરૂરી છે. પરંતુ શોખ ખાતર મોબાઈલ બદલતા રહેવા અને તિજોરી પર ભારણ વધારતા રહેવું તે યોગ્ય નથી. આવા જ એક કિસ્સાના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર વિવાદમાં આવી છે. કોર્પોરેટરોએ નાગરિકોના વેરાના પૈસાથી ખરીદેલા લાખો રૂપિયા મોબાઈલ કોર્પોરેશનના સ્ટોર રૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે. એક આરટીઆઈમાં થયેલા આ ખુલાસા બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ