વડોદરા / ગુજરાતના વધુ એક IAS અધિકારીની દિલ્હી દરબારમાં, અજય ભાદુની રાષ્ટ્રપતિના સંયુક્ત સેક્રેટરી તરીકે નિમણૂંક

Vadodara Municipal Commissioner Ajay Bhadoo Joint Secretary president

વડોદરાના કમિશનર અજય ભાદુને રાષ્ટ્રપતિના સેક્રટરી બનાવવામાં આવ્યા છે. અજય ભાદુની સંયુક્ત સેક્રેટરી તરીકે નિમણુંક કરાઇ છે. ગુજરાતમા લાંબા સમય સુધી ફરજ બજાવી ચુક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ