ના હોય! / કૌભાંડ : વડોદરાની આ લેબ બનાવી આપતી હતી જેવા જોઈએ એવા બ્લડરિપોર્ટ

Vadodara laboratory make fake blood report audio clip goes viral

લો બોલો આજકાલ શરદી ખાંસીમાં પણ રિપોર્ટ કઢાવવા મોકલતા ડોક્ટર્સ અને લેબોરેટરિ સંચાલકોની મિલિભગત એક ઓડિયો ક્લિપને પરિણામે ઉઘાડી પડી ગઈ છે. અમુક લેબ ડોક્ટર કહે તેવા બ્લડ રિપોર્ટ બનાવી દર્દીઓના ખીસ્સા ખંખેરતી હોવાની વાત સામે આવતા ચકચાર મચી ગઈ છે. વડોદરાના વડુમાં સ્વરા લેબોરેટરીના કાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય  સાથે ચેડાને લઈને લોકો રોષે ભરાયા છે. ત્યારે હવે સ્થાનિકો લેબોરેટરી સંચાલક અને તબીબ સામે કડક કાર્યવાહીની માગ ઉઠી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ