દુઃખદ સમાચાર / વડોદરાઃ કરજણના કોલીયાદ ગામના તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળતા ચકચાર

vadodara karjan three child in lake

વડોદરાના કરજણના કોલીયાદ ગામના તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. ગામના ત્રણ બાળકો ગુમ થતા શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે જ બાળકોના મૃતદેહ તળાવમાંથી મળતા લોકોમાં ચકચાર જોવા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ