VIDEOS / આ શહેર છે કે નહેર! 14 કલાકમાં 20 ઇંચ વરસાદથી વડોદરા ફેરવાયું બેટમાં

Vadodara heavy rain videos viral on twitter in Gujarat

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં વાત કરીએ વડોદરાની તો સૌથી વધુ વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરમાં વરસાદે 6 વ્યક્તિનો ભોગ લીધો છે. ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે હાજર છે અને બચાવ કામગીરી પણ સખ્તપણે હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ