કાર્યવાહી / નશાની હાલતમાં ઝડપાયા વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ, પોતે જ દારૂ માટે પોલીસ પર લગાવતા હતા આરોપ

vadodara congress leader bhaumik patel caught by karjan police in drink situation

પોતાના ફેસબુક એકાઉન્ટ પર કરજણ પોલીસ વિરૂદ્ધ ખુલ્લેઆમ દારૂના વેચાણનો આક્ષેપ કરનાર વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દારૂના નશામાં ઝડપાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ