હોનારત / ઉત્તરાખંડમાં ગ્લેશિયર તબાહીથી યુપીમાં હાઈએલર્ટ, ગંગા કિનારા ખાલી કરાવવાનો આદેશ

uttarakhand glacier chamoli joshimath alert in uttar pradesh near ganga river

ઉત્તરાખંડના ચમોલીમા તપોવનમાં ગ્લેશિયર તૂટી પડ્યા બાદ પૂરનું પાણી અત્યંત ઝડપથી નીચણવાળા વિસ્તારો તરફ ધસતા યુપીના ઘણા જિલ્લામાં એલર્ટ જારી કરી દેવાયું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ