રાજકારણ / આ રાજ્યના CMને તાબડતોબ દિલ્હી બોલાવાયા, ખુરશી પર ખતરો હોવાની ચર્ચા વચ્ચે લેવાઈ શકે છે મોટો નિર્ણય

Uttarakhand Chief Minister Trivendra Singh Rawat leaves from Dehradun for New Delhi.

ઉત્તરાખંડમાં ભાજપના મુખ્યમંત્રી સામે પાર્ટીમાં અસંતોષ હોવાના અહેવાલ વચ્ચે સીએમ રાવત દિલ્હીમાં હાઇકમાન્ડ સામે હાજર થવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ