બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / uttar pradesh pilibhit college professor run sex racket

UP / મહિલા કોલેજનો પ્રોફેસર ચલવાતો હતો સેક્સ રેકેટ, વિદ્યાર્થિનીએ જ ભાંડો ફોડી દેતાં શું કર્યું જુઓ

ParthB

Last Updated: 12:10 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મહિલા કોલેજના પ્રોફેસર સેક્સ રેકેટ ચલાવતો હતો. એક વિદ્યાર્થીએ એસપીને આવેદન આપીને પ્રોફેસર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • પીલીભીત મહિલા કોલેજના પ્રોફેસર ચલાવતો હતો સેક્સ રેકેટ
  • એક વિદ્યાર્થી SPને આવેદન આપી સમગ્ર મામલા અંગે વાકેફ કર્યા 
  • આ કામમાં પ્રોફેસર ઉપરાંત કોલેજ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

આ કામમાં પ્રોફેસર ઉપરાંત કોલેજ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

આરોપી પ્રોફેસર સરકારી મહિલો કોલેજમાં ભણાવે છે. કામરાન આલમ ખાન નામનો પ્રોફેસર કોલેજની વિદ્યાર્થીઓને ફસાવીને તેમના રૂમમાં લઈ જતો હતો. તે વિદ્યાર્થિનીઓને નશીલા પદાર્થ ખવડાવીને તેમની સાથે ગેરકાયદેસર સંબંધ બાંધતો હતો. આ પછી તે યુવતીઓને બ્લેકમેલ કરીને બહાર મોકલી દેતો હતો. આ બાબતનો ખુલાસો કરનાર વિદ્યાર્થીનો આરોપ છે કે, આ કામમાં પ્રોફેસર ઉપરાંત કોલેજ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓ પણ સામેલ છે. પ્રોફેસર વિદ્યાર્થીઓને અશ્લીલ પુસ્તકો અને જાતીય રમકડાં આપીને અશ્લીલ હરકતો કરવા દબાણ કરતો હતો.

આવી રીતે કિસ્સો સામે આવ્યો છે

20 નવેમ્બરના રોજ એક યુવકે કોલેજ પ્રશાસનને ફોન કરીને પ્રોફેસર દ્વારા  ચલાવવામાં આવી રહેલા સેક્સ રેકેટની જાણકારી આપી હતી. આ પછી પણ કોલેજ મેનેજમેન્ટ દ્વારા નક્કર પગલા લેવામાં આવ્યા ન હતા. 21 નવેમ્બરના રોજ એક વિદ્યાર્થી એસપીને મળ્યો અને લેખિત અરજી આપીને મામલો જાહેર કર્યો. એસપીની સૂચના બાદ કોતવાલી પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસે કોલેજમાં જઈ કાર્યવાહી હાથ ધરી 

પોલીસે સોમવારે કોલેજમાં પહોંચીને માહિતી એક્ઠી કરી હતી. હાલ આરોપી પ્રોફેસર ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. પીલીભીતના સીઓ સિટી સુનિલ દત્તે જણાવ્યું કે, વિદ્યાર્થી પોલીસ અધિક્ષક સમક્ષ હાજર થયો હતો. અને કાર્યવાહીની માંગ કરી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ