ઉત્તરપ્રદેશ / CM યોગીએ કહ્યું- લવ જેહાદ કાયદો એટલા માટે લાવવો પડ્યો, કારણ કે, અસલમ અમિત બની ગયો, અને પછી...

Uttar pradesh cm yogi adityanath hindu love jihad

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લવ જેહાદ પર કહ્યું કે, આ કાયદો સૌ માટે બરાબર છે. આને હિન્દુ અને મુસ્લિમ પર વહેંચવું ન જોઇએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ