રાજકારણ / 2022માં જીત પાક્કી? UPમાં એક બાદ એક સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપની બમ્પર જીત

Uttar Pradesh Block Pramukh election result, bjp sweeps state

ભાજપની આવી બમ્પર જીતના કારણે રાજ્યમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે આ જીતનો શ્રેય પણ પીએમ મોદીને આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ