તમારા કામનું / ડ્રાઇવિંગ કરતી વખતે ગૂગલ મેપનો ઉપયોગ કરતા હોય તો આ વાતનું રાખ ખાસ ધ્યાન, નહીંતર ભોગવવો પડશે દંડ

using google map while driving is an offence

બદલાતા સમયની સાથે મોબાઈલ એપનો ઉપયોગ પણ વધતો જઈ રહ્યો છે. પણ ડ્રાઇવિંગ દરમિયાન મંજિલ સુધી પહોંચવા માટે જો તમે પણ ગુગલ મેપનો ઉપયોગ કરો છો તો ટ્રાફિક નિયમો મુજબ તમને પાંચ હજારનો દંડ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ