હાહાકાર / અમેરિકામાં માર્ચ જેવી તબાહી શરૂ : મોટા પાયે વેક્સિનેશન છતાં એક જ દિવસમાં કાળ બન્યો કોરોના

us reports more than 1000 deaths in single day due to coronavirus afte month of march

અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. જો છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણને કારણે 1000થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. રિપોર્ટ મુજબ, દર કલાકે અમેરિકામાં 42 મોત કોરોનાના કારણે થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ