અમેરિકા / ભારત પ્રવાસે આવી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, બંને દેશો પ્રવાસની રુપરેખા નક્કી કરવામાં લાગ્યા

us president donald trump planning india visit in february says official

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલા ભારત પ્રવાસ પર આવતા મહીને આવી શકે છે. એક અધિકારીએ બ્લૂમબર્ગને જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્ર્મ્પ ફેબ્રુઆરીમાં ભારત આવવાનું વિચારી રહ્યા છે. નોંધનીય છે કે ગત વર્ષે ટ્ર્મ્પને ગણતંત્ર દિવસ સમારોહમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ આવ્યા નહોતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ