મહાભિયોગ / રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, આ તારીખથી શરૂ થઇ શકે મહાભિયોગની કાર્યવાહી

US House Votes To Send Trump Impeachment To Senate Approved By 228 Votes Of MPs

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી હવે સેનેટમાં હાથ ધરાશે. સેનેટમાં કાર્યવાહી મોકલવા માટેના પત્રમાં સાંસદોએ મતદાન કર્યું હતું. ટ્રમ્પ પર સત્તાના દુરુપયોગ અને સંસદના કામમાં અડચણ ઉભી કરવાના આરોપમાં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ હવે સેનેટમાં ચાલશે. સેનેટમાં મહાભિયોગની કાર્યવાહી 21 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ