રિપોર્ટ / અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ વોર સમાપ્ત થવાના સંકેતઃ વિશ્વને રાહત

Us-China Trade War Halted in shortly, First Phase Of Trade Deal Signed

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા 18 મહિનાથી ચાલતી ટ્રેડ વોર હવે સમાપ્ત થવાના આરે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે કે ટ્રેડ ડીલના મામલે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે સારી વાત થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર કરારના પ્રથમ તબક્કાના મુસદ્દા પર સંમતિ સધાઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ