બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / US, China, Britain sign defense alliance agreement

કરાર / ભારતના ત્રણ મિત્ર દેશોએ ભેગા થઈને કર્યુ એવું કે ચીનના પરસેવા છૂટી ગયા, કહ્યું આ તો કૉલ્ડ વૉર...

Ronak

Last Updated: 03:52 PM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા દ્વારા રક્ષા ગઠબંધન કરવામાં આવ્યું. જેમા તેમણે ઓક્સ કરાર કર્યો છે. પરંતુ આ કરારને લઈને ચીનની ઉંઘ હરામ થઈ ગઈ છે.

  • અમેરિકા ચીન અને બ્રિટને રક્ષા ગઠબંધન ઓક્સ પર કર્યો કરાર 
  • ત્રણેય દેશોએ બેગા મળી રક્ષા ગઠબંધન ઓક્સ પર કરાર કર્યો 
  • ચીને આ કરારને ગેરજવાબદારી ભર્યુ પગલું ગણાવ્યું 

અમેરિકા , બ્રિટેન અને ઓસ્ટ્રેલિયા દ્વારા એવું ચક્રવ્યૂહ રચવામાં આવ્યું છે, કે જેના કારણે ચીનના પરસેવા છૂટી ગયા છે. ત્રણેય દેશોએ ભેગા મળીને ત્રિપક્ષીય રક્ષા ગઠબંધન ઓક્સ પર કરાર કર્યા છે. જોકે સમગ્ર મામલે ચીને આ મુદ્દે ગેરજવાબદાર પગલુ ગણાવ્યું છે સાથેજ તેણે એવું કહ્યું છે આના કારણે વિવાદ વધું વકરી શકે છે. 

અમેરિકા ઓસ્ટ્રેલિયાની મદદ કરશે 

આ ગઠબંધન દ્વારા અમેરિકા, ન્યૂક્લિર બનાવામાં ઓસ્ટ્રેલિયાની મદદ કરશે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની  વધતી દાદાગીરીને ઓછી કરવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ચીનને આ વાત ઘણી ખટકી રહી છે. 

જો બાઈડને આ કરારની જાહેરાત કરી  

ગત બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકા, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયાના આ નવા રક્ષા ગઠબંઘનની જાહેરાત કરી હતી. ત્યારે ચીનના પરસેવા છૂટી ગયા છે. ચીન દ્વારા આ પગલાને ગેરજવાબદારી ભર્યું પગલું ગણાવામાં આવ્યું છે. 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આપ્યુ મોટુ નિવેદન 

જોકે સમગ્ર મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મોરિસને કહ્યું કે જે રીતે ચીન તેમના દેશની રક્ષા વ્યવસ્થાને લઈને નિર્ણય લે છે. તેજ રીતે અન્ય દેશોને પણ નિર્ણય લેવાનો હક છે. સાથેજ તેમણે કહ્યું કે હિંગ મહાસાગરમાં હવે પરિસ્થિતીઓ બદલાઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને આ રક્ષા ગઠબંધન કરવામાં આવ્યું છે. 

પરમાણું સબમરિનોનો કાફલો બનશે 

ઉલ્લેખનીય છે કે ઓક્સ ગઠબંધનને કારણે અમેરિકા અને બ્રિટેનની મદદ લઈને ઓસ્ટ્રેલિયા પરમાણું સંચાલિત સબમરિનોનો એક કાફલો બનાવશે. જે ચીન માટે ખતરા સમાન છે. આજ કારણોસર તે જુદા જુદા નિવેદનો આપીને દબાવ વધારી રહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ