ચાહકો ખુશ / ઉર્ફી જાવેદનો Bold અવતાર જોઈને હલી જશે તમારું દિલ, ચાહકોએ કર્યા વખાણ

urfi javed comes out of pool in bikini gives bold poses in front camera video viral

ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સને લઇને ચર્ચામાં રહે છે. એવુ ક્યારેય બનતુ નથી કે ઉર્ફી અલગ ડ્રેસમાં દેખાય નહીં. આ દરમ્યાન ઉર્ફી જાવેદનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં ઉર્ફીનો બોલ્ડ અવતાર જોઈને તેના ચાહકોના હોશ ઉડી ગયા છે. ઉર્ફીનો આ વીડિયો તેના પ્રશંસકો વારંવાર જોઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ