બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed bold statement on haters social media sensation

VIDEO / હું એક દિવસ કપડાં જ નહીં પહેરું...: અભિનેત્રીએ ટ્રોલર્સને આપ્યો જવાબ, વીડિયો વાયરલ

Premal

Last Updated: 02:27 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદે Hauterrflyને આપેલા ઈન્ટરવ્યુમાં ધર્મ પર પણ મોટુ નિવેદન આપ્યું હતુ. ઉર્ફીએ કહ્યું કે તે કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખતી નથી. તેણે ઈસ્લામનો ઠેકો લીધો નથી.

  • ઉર્ફી જાવેદે ટીકાકારોને આપ્યો કડક જવાબ
  • મારા મનમાં એવુ નથી કે હું ઓડિયન્સને સરપ્રાઈઝ આપુ
  • એક દિવસ હું કપડા જ નહીં પહેરું

પત્રકારો પર ભડકી ઉર્ફી

કોઈ માને અથવા ના માને ઉર્ફી જાવેદમાં જે હુનર છે. તે થોડા લોકોમાં જોવા મળે છે. ઉર્ફી કોઈ સિરીયલમાં આવતી નથી અને કોઈ મોટુ મ્યુઝીક વીડિયો પણ કરતી નથી. ત્યાં સુધી કે અત્યારે તેણે કોઈ સીરીઝ અથવા ફિલ્મ પણ સાઈન કરી નથી. તેમ છતાં ઉર્ફી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઇ છે. હવે જણાવો ઉર્ફીમાં કઈક ખાસ છે કે નહીં?

હું એક દિવસ કપડા જ નહીં પહેરું: ઉર્ફી જાવેદ

પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ઉર્ફીએ કહ્યું કે હું એક દિવસ કપડા જ નહીં પહેરૂ. શું સરપ્રાઈઝ યાર. બધા કપડા સરપ્રાઈઝ છે. આવુ મારા મનમાં રહેતુ નથી કે મારે ઑડિયન્સને સરપ્રાઈઝ આપવાનુ છે. મને જે પસંદ આવે છે, તે હું પહેરુ છુ. થોડા શબ્દોમાં ઉર્ફી જાવેદે ટીકાકારોને કડક જવાબ આપ્યો છે. ત્યારબાદ ચોતરફ ઉર્ફીની ચર્ચા થવા લાગી છે. પાઉડર બ્લૂ કલરની ડ્રેસમાં ઉર્ફીને જોઈને કેટલાંક લોકો ખુશ થયા. તો અનેક લોકોએ તેની ટીકા કરી. એટલું જ નહીં, આની પહેલા ઉર્ફી જાવેદે Hauterrfly ને આપેલા ઈન્ટરવ્યુમાં ધર્મ પર પણ મોટુ નિવેદન આપ્યું હતુ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by POP Diaries (@ipopdiaries)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ