બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed bold bikini dance video went viral on social media

VIDEO / દીદી રહેમ કરો ! નખરાળી ઉર્ફીએ ફરી એવા કપડાં પહેરીને ડાંસ કરવા લાગી કે, સોશિયલ મીડિયા હાયતૌબા પોકાર્યું

Pravin

Last Updated: 03:36 PM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ ઓટીટી ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ ફેન્સ માટે નવા નવા વીડિયો શેર કરતી રહે છે.

  • નખરાળી ઉર્ફીએ ફરી હોટ વીડિયો પોસ્ટ કર્યો
  • સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
  • ગ્રીન બિકિની પહેરીને કરી રહી છે ડાંસ

બિગ બોસ ઓટીટી ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ ફેન્સ માટે નવા નવા વીડિયો શેર કરતી રહે છે. આ જ ક્રમમાં ઉર્ફીએ પોતાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે ગ્રીન કલરની ફ્લોવરી બિકિની પહેરીને ડાંસ કરતી દેખાઈ રહી છે. આ બિકિની પર તેણે મેચિંગ કલરનો શ્રગ પહેર્યો છે. અને તેના પર તે ખૂબ જ કુલ લાગી રહ્યું છે. જો કે, આ વખતે પણ તેને તેના આઉટફીટને લઈને ટ્રોલ કરવામાં આવી રહી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urrfii (@urf7i)

બિકિની પહેરીને કર્યો ડાંસ

ઉર્ફી જાવેદે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, ટ્રેંડ્સને લઈને હું બહું સારી નથી. વીડિયો પર અમુક કલાકો સુધી લાઈક્સનો વરસાદ થયો હતો, પણ એક યુઝર્સ કમેન્ટ સેક્શનમાં હસતું ઈમોજી બનાવતા લખ્યું કે, આ કોઈ કાર્ટૂનથી જરાં પણ ઉતરતી નથી. જ્યારે એક યુઝર્સનો ગુસ્સો તો એટલો હતો કે, કપડા ઉતારીને જ ડાંસ કર ને !

ઉર્ફી જાવેદ ખૂબ ટ્રોલ થઈ 

એક યુઝર્સે કમેન્ટ કરીને લખ્યું કે, દીદી રહેમ કરો ! આવી જ રીતે એક યુઝર્સે લખ્યું કે, આખરે આપ કરવા શું માગો છો ? ખુલ્લા વાળમાં ઉર્ફી જાવેદ ખૂબ જ સુંદર લાગી રહી છે. આપને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ મોટા ભાગે નખરા કરતી રહે છે. અને તેના વીડિયો અને ફોટો પણ શેર કરતી હોય છે. જો કે, તેના વીડિયોના કારણે લોકો તેને ટ્રોલ કરવાનું પણ ભૂલતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ