બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / upsc civil services result 2022 out, shruti sharma tops exam check here

BIG NEWS / UPSC પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર થયું, શ્રૃતિ શર્મા ટોપર, પહેલા ત્રણે ક્રમે યુવતીઓ

Pravin

Last Updated: 02:17 PM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC નું પરિણામ આવી ગયું છે. આ વખતે નારી શક્તિએ મેદાન માર્યું છે. પ્રથમ ત્રણેય ક્રમે યુવતીઓ છે. પરિણામ જોવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • UPSC સિવિલ સર્વિસિઝનું ફાઈનલ પરીણામ જાહેર થયું
  • આવી રીતે ઉમેદવારો કરી શકશે રિઝલ્ટ ચેક
  • પ્રથમ ત્રણ નંબરે મહિલાઓએ બાજી મારી

 

યુનિયન પબ્લિક સર્વિસ કમીશન તરફથી સિવિલ સર્વિસ પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કરી દેવામા આવ્યું છે. UPSC સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવાર ઓફિશિયલ વેબાઈસ upsc.gov.in પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર પીડીએફમાં પોતાનું નામ અથવા રજીસ્ટ્રેશન નંબર ચેક કરી શકે છે. મુખ્ય પરીક્ષા પાસ કરનારા ઉમેદવારને વ્યક્તિ ટેસ્ટ માટે બોલાવામાં આવ્યા હતા. પર્સનલ ટેસ્ટ અથવા ઈંટરવ્યૂનું આયોજન 5 એપ્રિલથી 26 મે 2022 સુધી કરવામાં આવ્યું હતું. ઉમેદવાર પોતાનું રિઝલ્ટ રોલ નંબર સર્ચ કરીને પણ જોઈ શકશે. 

 

ટોપ 10 ઉમેદવારોના નામ

  • પ્રથમ ક્રમે શ્રુતિ શર્મા
  • બીજા ક્રમે અંકિતા અગ્રવાલ 
  • તૃતીય ક્રમે ગામીની સિંગલા

UPSCએ CSE 2021 માટે નોટિફિકેશન 4 માર્ચ 2021ના રોજ જાહેર કરતા રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. અરજીની અંતિમ તારીખ 24 માર્ચ 2021 હતી. ત્યાર બાદ પ્રિલિમરી એક્ઝામ 27 જૂન 2021ના રોજ આયોજીત કરવામાં આવી હતી. જેનું પરિણામ 29 ઓક્ટોબર 2021ના રોજ આવ્યું હતું. ત્યાર બાદ મેઈન્સ પરીક્ષા 7થી 16 જાન્યુઆરી 2022ના રોજ આયોજીત કરવામાં આવી હતી. જેનું પરિણામ 17 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે શ્રૃતિ શર્માએ યુપીએસસી ટોપ કરી છે.

ફાઈનલ રિઝલ્ટ જોવા માટે અહી ંક્લિક કરો: https://www.upsc.gov.in/content/final-result-civil-services-main-examination-2021

આવી રીતે ચેક કરો રિઝલ્ટ

  • ઉમેદવાર સૌથી પહેલા યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in  પર જાઓ
  • વેબસાઈટના હોમપેજ પર આપેલ યુપીએસસી સિવિલ સર્વિસીઝ ફાઈનલ રિઝલ્ટ 2021 લિંક પર ક્લિક કરો
  • હવે અહીં એક નવી પીડીએફ ફાઈલ ખુલશે.
  • ઉમેદવાર અહીં પીડીએફમાં નામ અને રોલનંબરની તપાસ કરી શકે છે.

 

Full Result :

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ