બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / UP varanasi: Man drove bike with saffron number plate written yogi sevak on it

વારાણસી / 'યોગી સેવક'ને ફટકારાયો 6 હજારનો દંડ, કર્યો એવો કાંડ કે ફરફરિયું જોઈ ઉડી ગયા હોશ, પોલીસ પણ હતી હેરાન

Vaidehi

Last Updated: 07:46 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસી ટ્રાફિક પોલીસે યુવકને રોકીને તેનું 6000 રૂપિયાનું ચલણ કાપ્યું છે. ભગવા નંબર પ્લેટને જોઈને પોલીસ પણ ચોંકી હતી.

  • ઉત્તરપ્રદેશમાં યુવકને 6000 રૂપિયાનું ચલણ  
  • ભગવા નંબર પ્લેટ પર લખ્યું હતું 'યોગી સેવક'
  • ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં એક બાઈક સવારે નંબર પ્લેટ પર 'યોગી સેવક' લખીને રોડ પર ફરવું ભારે પડ્યું. વારાણસી ટ્રાફિક પોલીસે યુવકને રોકીને તેનું 6000 રૂપિયાનું ચલણ કાપ્યું છે. ભગવા નંબર પ્લેટને જોઈને એકતરફ પોલીસ પણ હેરાન હતી ત્યારે લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નંબર પ્લેટ પર યોગી સેવકની સાથે તેના પર બાઈકનું નંબર પર લખ્યું છે. 

6000 રૂપિયાનું ચલણ
ભોજબીર ચારરસ્તા પર ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે બાઈક સવારને તેની અવનવી નંબર પ્લેટ માટે રોકવામાં આવ્યું. ગાડીનાં કાગળોની તપાસ બાદ નંબર પ્લેટ પર 'યોગી સેવક' લખ્યાં હોવાને કારણે 6000 રૂપિયાનું ચલણ કરી દીધું છે. આ સમયે કોઈકે બાઈકનો નંબર પ્લેટની સાથે ફોટો ખેંચી લીધો જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ છે.

ભગવા નંબર પ્લેટ પર યોગી સેવક
બાઈકની નંબર પ્લેટ સફેદ કે પીળી નહીં પરંતુ ભગવા રંગની હતી. જેના પર RTO નંબરની સાથે યોગી સેવકમાં લખેલું હતું. તેવું માનવામાં આવી રહ્યું છે કે યુવકે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે તેમજ લોકો પર પોતાનો રોબ જમાવવા માટે યોગી સેવક લખાવ્યું હતું. હવે પોલીસે ચલણ કાપીને તેના ઉદેશ્યો પર બ્રેક મારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ