લો બોલો! / UPના એક સરકારી શિક્ષક એકસાથે 25 શાળાઓમાં જોડાઈ ગયા! 1 વર્ષમાં લઇ લીધો અધધ 1 કરોડ રૂપિયા પગાર

UP teacher earns Rs 1 crore by working in 25 schools in different districts

ઉત્તરપ્રદેશમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંની એક સરકારી શાળામાં એક જ શિક્ષક અલગ અલગ જિલ્લાની 25 શાળાઓમાં નોકરી કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પગાર તરીકે તેમણે અધધ 1 કરોડ રૂપિયા પગાર તરીકે મેળવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ